Divya Bhaskar
LIFESTYLE
Home » Lifestyle » Health » Beauty Secrets Of Celebrities

જોઇતી હોય એક્ટ્રેસ જેવી સ્મૂધ સ્કિન તો અજમાવો આ ટિપ્સ

divyabhaskar.com | Dec 13, 2013, 00:05AM IST
જોઇતી હોય એક્ટ્રેસ જેવી સ્મૂધ સ્કિન તો અજમાવો આ ટિપ્સ
સુંદર દેખાવ માટે યુવતીઓ અનેક પ્રકારના ઉપાયો અજમાવે છે. જો કે, સુંદર દેખાવ મેળવવો એ સરળ નથી તેના માટે થોડી મહેનતની જરૂર પડે છે. કેટલીક યુવતીઓ કેમિકલ્સયુક્ત ક્રિમનો ઉપયોગ કરતી હોય છે, તો વળી કેટલીક યુવતીઓ હોમ મેડ પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે. સેલિબ્રિટીઝની સ્કિન અને મેકઅપ જોઇને આપણે હંમેશા એવું વિચારતા હોઇએ છીએ કે તેઓ તેમની સુંદરતાને કેવી રીતે જાળવી રાખતા હશે. અહીં એવી જ કેટલીક ખાસ સેલિબ્રિટીઝની સ્કિન કેર વિશે માહિતી આપવામાં આવી છે. ઐશ્વર્યા રાય બચ્ચનથી લઇને હોલિવૂડ એક્ટ્રેસ મિરાન્ડા કેરના બ્યુટી ડાયેટ્સ અને સ્કિન કેર ટિપ્સ વાંચીને તમે પણ આ પ્રકારની સ્કિન મેળવી શકો છો. 
 
સેલિબ્રિટીઝની સ્કિન કેર ટિપ્સ જાણવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો... 
 
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
9 + 5

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment