Rich & Famous
Relationship
Travel
Health & Food
Fashion & Beauty
Style
Wellness
Science/Technology
Recipes
Love & Sex
Monsoonમાં જાણે મનભરીને ખીલી ઉઠી છે GOAની સુંદરતા
Travel Desk
| Jul 14, 2012, 13:19PM IST

આવા સુંદર વાતાવરણમાં ન ફક્ત રોમેન્સ પણ ચા-ભજીયા કે ચટપટી ચાર્ટની પણ ટુરિસ્ટ મજા ઉઠાવી રહ્યં છે. ફૂટપાથથી દુકાન હોય, હોટલ કે રેસ્ટોરંટ દરેક જગ્યાએ તમને વાતાવરણનો આનંદ ઉઠાવતા લોકો જોવા મળશે.
ચાલો નજર કરીએ ગોવાની મસ્ત મજાની તસવીરો પર..






