Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Lifestyle >> Fashion & Beauty
 

5 ઘરગથ્થુ ટિપ્સ કાયમ રાખશે ચહેરાને Fresh..!

 
Source: LifeStyle Desk   |   Last Updated 3:50 PM [IST](20/02/2012)
 
 
 
 
 
આ દિવસોમાં ચહેરાની તાજગી છિનવાઈ જાય છે. જો કે અમુક ખાસ ઉપચાર કરીને ચહેરાની ત્વચાને સદા ચમકતી રાખી શકાય છે.

- કાચા દૂધમાં હળદર ભેળવીને પેસ્ટ બનાવો. તેને ચહેરા અને હાથ પગ પર લગાડો. 10 મિનીટ પછી ધોઈ લો. ત્વચામાં નિખાર આવી જશે.

- બે ચમચી બેસન, હળદર પાવડર, ગુલાબજળ અને મધ ભેળવીને પેસ્ટ બનાવો. આને ચહેરા, હાથ-પગ અને ગરદન પર લગાડો. 10 મિનીટ પછી ધોઈ લો. આનાથી ત્વચામાં નિખાર આવશે.

- હોઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે રાત્રે સૂતા પહેલા દૂધની મલાઈ લગાડો અને સવારે ઠંડા પાણીથી ધોઈ લો.

- આંખોમાં બળતરા અને કાળા કૂંડાળાને ઓછા કરવા માટે રાતે સૂતી વખતે આંખો પર ઠંડા દૂધના પૂમડાં લગાડીને રાખો.

- 8-10 દિવસમાં એક વાર ચહેરાને સ્ટિમ અવશ્ય આપો. આ પાણીમાં ફૂદીનો, તુલસીના પાન, લીંબુનો રસ અને મીઠું મિક્સ કરો. નાસ લીધા પછી આ જ નવશેકા પાણીમાં 5 મિનીટ સુધી હાથને પલાળીને રાખો. હાથની ત્વચામાં પણ નિખાર આવશે.




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.