Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Health & Lifestyle
 

શરમાળ રહીને પણ કઈ રીતે સેક્સ લાઈફ એન્જોય કરવી!

 
Source: Divyabhaskar.com   |   Last Updated 11:12 AM [IST](29/07/2010)
 
 
 
 
 

શું સ્કૂલ તેમજ કોલેજ સુધી એવી સ્ટુડન્ટ રહ્યા હતા જે હંમેશા શરમાતી હોય તેમજ જો કોઈ તેની સામે જૂએ તો પણ તેને ગભરામણ થવા લાગતી હોય? મુવીમાં કોઈ સેક્સી સિન આવે તો ફક્ત સ્માઈલ કરીને બીજે ક્યાંક નજર દોડાવા લાગે? જો ખરેખર એમ હોય અને હવે આપ બેડરૂમમાં નોટીગર્લ બનવા ઈચ્છતી હો તો અહીં આપના માટે કેટલીક મજેદાર ટીપ્સ આપવામાં આવી છે જેના દ્વારા આપ આ મોનસુનનો ભરપુર ફાયદો ઉઠાવી સેક્સ લાઈફ એન્જોય કરી શકશો.

વાતો કરવામાં બિન્દાસ બનો

એક શરમાળ છોકરી હોવાથી આપના માટે બિન્દાસ વાત કરવું કદાચ અઘરૂં પડશે પરંતુ હવે સમય આવી ગયો છે કે આપ આપની ઉપર વિંટળાયેલું શરમનું આવરણ તોડીને તેમાંથી બહાર આવો. બિન્દાસ વાત કરવાથી શરૂઆત કરીને આપ આમ કરવાનો પ્રયાસ શરૂ કરી શકો છો અને તે આપને અનકમ્ફર્ટેબલ પણ નહીં રહે. જો આપને એમ થાય કે આમ કઈ રીતે કરવું તો આપ આપના બોયફ્રેન્ડ કે હસબન્ડને સામેથી ફોન કરીને બિન્દાસ તેમજ સેક્સી અંદાજમાં વાત કરી શકો છો.

સેક્સી કપડાં પહેરો

જો આપને સેક્સી વાતો કરવામાં શરમ આવતી હોય તો પછી આપ સેક્સી કપડાં પહેરવાનો ટ્રાય કેમ નથી કરતાં? જો આપ સેક્સીવાતો કરીને આપના મેલ પાર્ટનરને શકતા આકર્ષી શકતા ન હો તો સેક્સી કપડાં પહેરીને તેને ઈમ્પ્રેસ કરવાનો આઈડિયા ખોટો નથી. આપના જૂના કલેક્શનને હવે બાય-બાય કહો અને બોરિંગ નાઇટ ડ્રેસ તેમજ ગાઉનને રિટાયર કરો. હવે સમય છે સેક્સી ઈનર્સ ખરીદવાનો અને તેના દ્વારા મેલ પાર્ટનરને ઈમ્પ્રેસ કરવાનો. આપના અંગ-ઉપાંગોને વધુ એક્સપોઝ કરે તેવા કપડાં પહેરો તેનાથી આપનો પાર્ટનર ચોક્કસ આકર્ષાશે.

પાર્ટનર સાથે સેક્સની કલ્પનાઓ અંગેની વાતો કરો

આપની આ સ્ટાઈલથી આપનો પાર્ટનર એક્સાઈટેડ થઈ જશે. આપની છાપ એક શરમાળ છોકરી તરીકેની હોવાથી આપનો પાર્ટનર આપના આ વર્તનથી નવાઈ પામશે તેમજ તેને આપનામાં આવેલું આ પરિવર્તન ચોક્કસ પસંદ આવશે. આપ આ મુદ્દે તેની સાથે વાતો કરીને તેની ઈચ્છાઓને પણ જાણી શકશો તેમજ આપની શરમ પણ ધીરે-ધીરે દુર થતી જશે.

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.