Rich & Famous
Relationship
Travel
Health & Food
Fashion & Beauty
Style
Wellness
Science/Technology
Recipes
Love & Sex
'આટલાં વિચિત્ર લેગિંગ્સ કેવી રીતે કોઈ પહેરી જ શકે!'
Life Style Desk
| Jul 09, 2012, 14:34PM IST

રેમ્પ પર મોડલ્સ આવી સ્ટાઇલ પહેરેલી નજર આવે છે પણ રૂટિનમાં કોઈ આ સ્ટાઇલ ફોલો કરતું નથી. એવા ઘણાં આઉટફિટ્સ છે જે મોડલ્સ એડવર્ટાઇઝમેન્ટમાં કે પછી રેમ્પ પર પહેરે છે પણ ખરેખરમાં તેને ખરીદવાં કોઈ તૈયાર થતું નથી.
તો ચાલો નજર કરીએ એવી સ્ટાઇલિશ લેગિંગ્સ પર જે કોઈ નોર્મલ વ્યક્તિ ખરીદવામાં રસ ન દાખવે..






