દુબઈ હવે ભારતીયોમાટે ટ્રાવેલનું હોટ ડેસ્ટિનેશન બની ગયું છે. દરેક વ્યક્તિ દુબઈમાં એક વખત તો પોતાનું વેકેશન માણવા ઈચ્છે જ છે.
હવે તમે ઈન્ટરનેશનલ ટુરના શોખીન હોવ અને દુબઈમાં વેકેશન ગાળવા ઈચ્છતા હોવ તો આ 10 વાતો જરૂરથી માણી લે જો.
ડેસર્ટ સફારી હોય કે, કેમલ રાઈડિંગ, દુનિયાની સૌથી ઉંચી બિલ્ડિંગ બુર્ઝ ખલિફાને જોવી તેમજ ગોલ્ડની શોપિંગ, મોલ્સની મઝા અને સાથે વોટર સરફિંગ તેમજ અહીં તમે બેલે ડાન્સર્સનો ખાસ ડાન્સ પણ માણી શકો છો. તો આવી અન્ય ઘણી વસ્તુઓ જે આપ દુબઈમાં એન્જોય કરી શકો છો.
દુબઈમાં માણવા જેવી 10 વસ્તુઓ જુઓ વીડિયોમાં..