Advertisement
Home >> Lifestyle >> Style >> 10 Celebrity Wardrobes We Love

10 સેલિબ્રિટી તેમની સ્ટાઈલથી માંડી ફેશન પર હોય છે સૌની નજર

Life Style Desk | Jul 09, 2012, 12:34PM IST
 
 

જી હાં આપણે સૌ કોઈ આ સેલેબ્રિટીના કપડાંથી માંડી તેમની નાનામાં નાની એસેસરીઝને ખૂબજ ધ્યાનથી જોતા હોઈએ છીએ. પછી તે તેમનું પર્સ હોય કે પછી હેર પીન તે બધાનું ધ્યાન આપણે રાખતા હોઇએ છીએ.
તેમની સ્ટાઇલ હમેશાં લોકોને આકર્ષતી હોય છે. બોલિવૂડ પર રાજ કરતી એવી 10 સેલિબ્રિટીઝ જેઓ ઘણી મોડલ અને સામાન્ય મહિલાઓની સ્ટાઇલના મામલે રોલમોડલ હોય છે.

પોતાના પર કેવી ફેશન અને સ્ટાઇલ સૂટ થશે તેઓ આ સ્ટાર સેલેબ્રિટીના કપડાં અને પેર્ટન જોઈ નક્કી કરે છે.
 
 
 

Your Opinion
 
 
Code:
4 + 7

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment