Rich & Famous
Relationship
Travel
Health & Food
Fashion & Beauty
Style
Wellness
Science/Technology
Recipes
Love & Sex
10 સેલિબ્રિટી તેમની સ્ટાઈલથી માંડી ફેશન પર હોય છે સૌની નજર
Life Style Desk | Jul 09, 2012, 12:34PM IST

તેમની સ્ટાઇલ હમેશાં લોકોને આકર્ષતી હોય છે. બોલિવૂડ પર રાજ કરતી એવી 10 સેલિબ્રિટીઝ જેઓ ઘણી મોડલ અને સામાન્ય મહિલાઓની સ્ટાઇલના મામલે રોલમોડલ હોય છે.
પોતાના પર કેવી ફેશન અને સ્ટાઇલ સૂટ થશે તેઓ આ સ્ટાર સેલેબ્રિટીના કપડાં અને પેર્ટન જોઈ નક્કી કરે છે.






