અમે તમારા સૂચનો અને વિકસિત રાજ્યના વધુ વિકાસ માટેના વિચારો મુખ્યમંત્રી સુધી પહોંચાડીશું.
"આગળ વધીએ, વધતાં રહીએ..." અભિયાનના ભાગરૂપે 'દિવ્ય ભાસ્કરે' હાથ ધરેલી '2011માં મારું ગુજરાત...' પહેલને સમગ્ર ગુજરાતમાંથી ભારે પ્રતિસાદ આપવા બદલ સર્વ વાચકમિત્રોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. નવા વર્ષના આગમન માટે ઉત્સુક વાચકો તરફથી દિવ્ય ભાસ્કરને મળેલી સેંકડો મહેચ્છાઓ પૈકીની ચુનંદા મહેચ્છાઓ ૩ જાન્યુઆરી, ૨૦૧૧ના રોજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ સિવાયની પસંદગીની મહેચ્છાઓ અત્રે રજુ કરવામાં આવી છે. નીચે આપેલી લીંક પર ક્લિક કરો: