DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
PHOTOS: જુઓ ઢેલને આકર્ષવા મોર શું કરી રહ્યો છે?
divyabhaskar.com
| Jul 10, 2012, 00:16AM IST

મોરની શારિરીક દેહરચના અત્યંત આકર્ષક હોય છે. મોર એક જાણીતું અને માનવવસ્તીની નજીક રહેતું પક્ષી છે, જે ખાસ કરીને નર મોરની રંગીન પીંછા વાળી પૂંછડી માટે જાણીતું છે. વર્ષા ઋતુમાં જ્યારે વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર આ પીંછા ફેલાવે છે અને નૃત્ય કરતો હોય તેમ ધીરે ધીરે ગોળ ફરતાં જઇ પોતાનાં ફેલાવેલાં પીછાંને ઝડપથી ધ્રુજાવે છે, જેને "કળા કરી"કહેવાય છે. આનો હેતુ ઢેલને આકર્ષવાનો છે. તસવીરો પીયુષ પટેલ






