
યાયાવર પક્ષીઓ માટે જગવિખ્યાત નળસરોવરમાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. સમગ્ર રાજ્યમાં ઠંડીની મોસમ ખીલી છે ત્યારે સરોવરના ઠંડા પાણીની સપાટી પર મોજ માણતાં વિદેશી મહેમાનોને જોવાનો લહાવો અનેરો છે.
અમદાવાદથી 64 કિલોમીટરના અંતરે નળ સરોવર આવ્યું છે. જે વિદેશી પંખીઓ માટે મહત્વપૂર્ણ સ્થાન છે. શિયાળા તથા વસંત ઋતુમાં અહીં મોટી સંખ્યામાં વિદેશી પંખીઓ આવે છે.
જો તમે કોઈ ફરવાલાયક સ્થળે ગયા હોય અને તેના ફોટા તમે પાડ્યા હોય, તો અમને divyabhaskarwebsite@gmail.com પર મેઈલ કરી શકો છો. સાથે સ્થળ સબંધિત પુરી વિગત અને બની શકે તો તમારો મોબાઈલ નંબર લખવો, અમે આપના નામ સાથે તે પ્રસિદ્ધ કરીશું.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
તમામ તસવીરો અમારા વાંચક ડો. દિગંત જોષીએ મેઈલ દ્વારા મોકલાવેલી છે.

















