100 એકર જમીનમાં પથરાયેલ આ ભવ્ય સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરનું ખુબજ મહત્વ છે. અમારા વાંચકે મોકલેલ આ વિડિયો જે દુનિયાભરમાં ખુબજ મહત્વ ધરાવે છે. મંદિરની બરાબર સામે જ 12 મીનિટનો ખુબજ સુંદર મ્યુઝિકલ અને લાઈટિંગ ફાઉન્ટેન છે જે બતાવે છે કે જીવનની પ્રકિયા કેવી રીતે ચાલે છે જેનો વીડિયો...