Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Rajkot >> Rajkot City
 

લીગ મેચમાં બરોડાનો ૭ વિકેટે વિજય આજે ફાઇનલ જંગ

 
Source: Bhaskar News, Rajkot   |   Last Updated 1:35 AM [IST](09/02/2012)
 
 
 
 
 
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ક્રિકેટ વન ડે ટુનૉમેન્ટની લીગ મેચ ખંઢેરીના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નવા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઇ હતી. જેમાં રિલાયન્સ જી-૧ની ટીમે બરોડાની ટીમ સામે ૨૭૬ની જીતનો લક્ષ્ય આપ્યો હતો. જેમાં બરોડાની ટીમે ૩ વિકેટે ૨૭૮ રન કરી વન ડે ટુનૉમેન્ટની લીગ મેચમાં વિજય મેળવ્યો હતો.

મોનિલ પટેલે અણનમ ૧૨૨નો સ્કોર કર્યો હતો. અને બરોડાની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ સાથે શુક્રવાર તા. ૧૦ના સવારે ૯ કલાકે ખંઢેરી ખાતે ફાઇનલ મેચ બરોડા અને સૌરાષ્ટ્રની ટીમ વચ્ચે રમાશે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.