Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Gujarat's Heritage
 

આ ઐતિહાસિક કિલ્લો 'મોરચા' તરીકે ઓળખાય છે

 
Source: Divyabhaskar.com   |   Last Updated 12:13 PM [IST](04/11/2011)
 
 
 
 
 
પાલનપુરથી ૧૫ કી.મી.દુર આવેલ હસનપુર ગામે ૭૪૦ વર્ષો કરતા વધુ જુનો કિલ્લો ટેકરી પર આવેલ છે. જેને સ્થાનિક લોકો 'મોરચા' તરીકે ઓળખે છે. સરહદની રખેવાળી માટે શાહી જમાનામાં આ કિલ્લો બનાવેલ છે. તેની પરિમિતી ૨૮૬ ફુટ છે. તેની દિવાલ બે ફુટ જેટલી જાડી છે. આ ટેકરીને મેડાવાળી ટેકરી પણ કહેવામાં આવે છે. આ કિલ્લો ચંદ્રવતી ના પરમારોના સમયમાં કોઇ પરમાર રાજાઓએ બનાવેલ હશે. તેમની કુળદેવી મહાકાળીનું સ્થાનક પણ અંદર જ છે. અતિપ્રાચીન નયનરમ્ય એવી અરવલ્લીની ગિરિકંદરોની છેલ્લી હદ એટલે થરવાડની ટેકરીમાં આવેલ આ ઐતિહાસિક સ્મારકનું પુનરોધ્ધાર કરી તેને પિકનીક પોઇન્ટ તરીકે વિકસાવવા જિલ્લા વહીવટીતંત્ર ધ્વારા પ્રોજેકટ તરીકે લઇ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવાનો ભગીરથ પ્રયત્ન કરી આ કિલ્લાની મરામત કરી તેના કાગરાં બનાવી તેને ટેરાકોટા રંગથી રંગી અંદર મહાકાળી મંદિર નર્મદા પુરીની પ્રતિમા સ્થાપી પ્રવાસન વર્ષે સુંદર ભેટ ધરી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.