ભૂકંપના બીજા દિવસે ડોક્ટરે કહ્યું કે આ છોકરી ક્યારેય ચાલી નહીં શકે!
26મી જાન્યુઆરી, 2001નો દિવસ કચ્છ માટે જાણે કાળમુખો થઇ ઉગ્યો હતો.
જ્યારે પ્રેમ સામે હારી ગયો કુદરતનો કહેર
નામ તેનું જ્યોતિ. સૌના જીવનમાં તે પ્રકાશ ફેલાવે. તે વખતે તેની ઉંમર 16 વરસ. હસે અને સૌને હસાવે. પરિવારની લાડકી. પણ કુદરતને એ ન ગમ્યું. જ્યોતિને જાણે નજર લાગી ગઇ. એ દિવસે તેને પણ કોડ હતા પ્રજાસતાક દિવસની ઉજવણી કરવાના. સદાય દોડતી જ્યોતિના પગ અચાનક કંઇક ભાર નીચે દબાઇ ગયા. તેને ખબર પણ ના પડી કે શું થઇ ગયું? તે પણ ભૂકંપનો ભોગ બની હતી.
આ અંગે વધુ અહેવાલ વાંચવા માટે ફોટો પર ક્લિક કરો...
બારમી વરસ: કચ્છમાં ભૂકંપ આવ્યો, ત્યારે દિલ્હીમાં શું બન્યું ?
કચ્છનો પુરાતત્વીય વારસો દાયકાથી ભગવાન ભરોસે