Advertisement
Home >> Gujarat >> Gujarat ni Gupsup >> Relations Politics V / S Strategic Politics: The NDA That The MDA?

સંબંધો v/s રણનીતિનું રાજકારણ: આ NDA છે કે MDA?

Manish Mehta, Ahmedabad | Dec 27, 2012, 01:55AM IST
 
 


સંબંધોનું રાજકારણ v/s રણનીતિનું રાજકારણ: આ NDA છે કે MDA?



નરેન્દ્ર મોદીની શપથવિધિમાં વાત નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ના સાથી પક્ષોને બોલાવવાની હતી પણ રાષ્ટ્રીય રાજકારણનો પ્રવાહ જાણે બદલાઇ રહ્યો છે. મંચ પર 'મોદી ડેડીકેટેડ એલાયન્સ’ (એમડીએ) નામનો નવો મોરચો બની રહ્યો હોય એવાં વાતાવરણ પર મનીષ મહેતાનો રિપોર્ટ.



MDA રાહ જૂએ છે આમની : એવા લોકો જેમને મોદી પ્રત્યે પ્રેમ કરતાં ધિક્કાર વધુ છે...



નીતિશ કુમાર : બંનેનું લક્ષ્ય એક છે રસ્તા અને વિચારધારા જુદા છે.

ચંદ્રાબાબુ નાયડુ: મોદીના આમંત્રણ છતાં ન આવ્યા. હાડોહાડ મોદીવિરોધી.

મમતા બેનરજી : સ્વભાવ સરખા, બંને વચ્ચે 'નેનો રિલેશનશિપ’ છે.

નવીન પટનાયક: રાજધર્મના મામલે મોદીની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલ.



'હમ સાથ સાથ હૈ’નું ઓપરેશન કોણે પાર પાડ્યું? :



શપથવિધિ માટે જુદા જુદા પક્ષના નેતાઓને આમંત્રણ આપવા માટે અરુણ જેટલી, પુરુષોત્તમ રૂપાલા, અમિત શાહ તેમજ મુખ્યમંત્રી કાર્યાલયના અમૃત પટેલે 'ઓપરેશન એમડીએ’ પાર પાડયું હતું.

 
 
 

Your Opinion
 
 
Code:
2 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment