DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
Home >> Gujarat >> Gujarat ni Gupsup >> Narendra Modi Has Grown Up For Politics And Leadership From RSS
અહીં જ તો ભણ્યા હતા, નરેન્દ્ર મોદી રાજકારણ અને સંઘઠનના પાઠ
Nisha Patel, Ahmedabad | Dec 20, 2012, 16:17PM IST

ત્રીજીવાર મુખ્યમંત્રી બની રહેલા નરેન્દ્રભાઈ મોદીએ જ્યાંથી રાજકારણમાં પ્રવેશ મેળવ્યો તે આરએસએસમાં તેમના કાર્યકાળમાં પણ કેટલાક રસપ્રદ અનુભવો તેમના સાથીઓને રહ્યા છે.
૮ વર્ષની ઉંમરથી જ આરએસએસમાં રસ જાગતાં મોદી ત્યારથી જ નિયમિત શાખમાં જતા. અને ત્યાંથી જ તેમના જીવનમાં શિસ્ત અને સંયમના ગુણનું સિંચન થયું હતું.
આ જગ્યાએ તેમની શાખા લાગતી હતી. આ જગ્યા વિષ્ણુપુરી મંદિર છે. અત્યારે તો આ જગ્યા ઘણી બદલાઈ ગઈ છે. આ જગ્યાનો વિકાસ થઈ ગયો છે.
તેમની શાખાટોળીના મિત્રો અને કેટલાક સાથીઓએ મોદી સાથેના તેમના રસપ્રદ અનુભવો અમારી સાથે શેર કર્યા છે. જે અમે તમને તસવીરો સાથે જણાવી રહ્યાં છીએ........






