- માઉન્ટ આબુ ઠંડુગાર : માઇનસ બે ડિગ્રી તાપમાન, ગુરુવારે વરસાદ પડતાં મૌસમની સૌથી વધુ ઠંડી રહી
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા માઉન્ટ આબુમાં ગુરુવારની સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને કમોસમી વરસાદ સાથે શિતલહેર શરૂ થતાં ઠંડીનું તાપમાન શુક્રવારે નવ ડિગ્રી ગગડીને માઇનસ બે ડિગ્રીએ અટક્યું હતું. જેના લીધે માઉન્ટ આબુ ઠંડુગાર બની ગયું છે.
વધુ સ્ટોરી વાંચવા અને ફોટા જોવા માટે સ્લાઈડર પર ક્લિક કરો...