Advertisement
Home >> Gujarat >> Gujarat ni Gupsup >> From Lothal To Gandhinagar By Vishnu Pandya

ચાર હજાર વર્ષ પહેલાંનું લોથલ અને આજનું ગાંધીનગર

1 of 5 Photos

ચાર હજાર વર્ષ પહેલાંનું લોથલ અને આજનું ગાંધીનગર : આ બે ‘વાઈ બ્રન્ટ ગુજરાત’નાં કેન્દ્ર સ્થાનો. બંનેના ‘સ્પંદિત’ ઉત્સવોમાં કોઈ સામ્યભેદ ખરાં?

આ પ્રશ્ન ઉત્સુકતા જગવે તેવો છે. અમદાવાદથી બોટાદના રેલમાર્ગ પર બાવન કિલોમીટરના અંતરે એક નાનકડું રેલવેસ્ટેશન આવે છે. ભુખરી. ભાગ્યે જ અહીં કોઈ મુસાફર ઊતરે છે, પણ તેનાથી થોડેક જ દૂર લોથલ છે. પુરાતત્વવિદ્દોની લાંબી શોધખોળ પછી પ્રાપ્ત થયેલું સંસ્કૃતિ નગર. અહીં સમુદ્રમાર્ગે પહોંચતાં જહાજોમાં દેશવિદેશનાં ઉત્પાદનો ઠલવાતાં.

ખુદ લોથલમાં જ ખેતી અને મત્સ્યોધ્યોગ ઉપરાંત તાંબું અને બીજી ધાતુઓનો ઉદ્યોગ વિકસિત હતો. હાથીદાંત, અનેક પ્રકારનાં મણિ અને મોતી, રંગબેરંગી સમુદ્રછીપોથી બનેલાં રમકડાં, વિવિધરંગી પથ્થરોની પ્રતિમાઓ અને બીજાં સાધનો, સુંદર આભૂષણો, સુવર્ણમંડિત કર્ણફૂલો, ઉત્કૃષ્ટ માટીકામ અને સિક્કાઓથી લોથલની બજાર ઊભરાતી. વિદેશોથી લાંગરેલાં જહાજોમાં આ ચીજવસ્તુઓ ઠલવાતી, વ્યાપાર વિનિમય થતો, ઉદ્યોગોનો અંદાજ મળતો. (વધુ આર્ટિકલ વાંચવા માટે આગળ ક્લિક કરો..)


Your Opinion
 
 
Code:
3 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment