Advertisement
Home >> Gujarat >> Gujarat ni Gupsup >> Big Aarati By BAPA At Navrangpura Stadium, 60,000 Youths Take Part

BAPSની મહા આરતીનો ભવ્ય નજારો માણો એક ક્લિકમાં

1 of 29 Photos

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ દ્વારા મુંબઈમાં સ્થપાયેલી 'યુવા પ્રવૃત્તિ’ સંસ્થાને ૬૦ વર્ષ પૂરા થતાં યુવા પ્રવૃત્તિના ષષ્ઠી પૂર્તિ‌ની ઉજવણી દરમિયાન સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે સામૂહિ‌ક આરતી કરવામાં આવી હતી. જેના ભવ્ય નજારાએ સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારત અને વિદેશમાં થઈને ૬૦,૦૦૦ યુવાનોએ ભાગ લીધો હતો.
તસવીર : શૈલેશ સોલંકી

(વધુ તસવીરો માટે આગળ ક્લિક કરો...)


Your Opinion
 
 
Code:
5 + 5

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment