Advertisement
Home >> Gujarat >> Gujarat ni Gupsup >> 2001 Gujarat Earthquake Occurred On January 26, 2001

કચ્છના ભૂકંપની આ તસવીરો જોઇને આજે પણ છૂટી જશે કંપારી

1 of 20 Photos

ભૂકંપની આ તસવીરો જોઇને તમને પણ કંપારી છુટી જશે

એ દિવસ 26મી જાન્યુઆરીનો હતો. વરસ હતું 2001. આખું રાજ્ય પ્રજાસતાક દિવસની ઉજવણી કરવા થનગની રહ્યું હતું. બાળકો શાળા તરફ દોડી રહ્યા હતા. તિરંગો લહેરાવવાની રાહ જોઇ રહ્યો હતો. અચાનક ધરતીએ રૂપ બદલ્યું. પગ ડગમગવા લાગ્યાં. બધાને લાગ્યું કે આ શું થઇ રહ્યું છે? હજી તો કંઇક વિચાર આવે એ પહેલાં તો ધરતી ધ્રુજવા લાગી. નજર સામે બધું હલવા લાગ્યું. ઇમારતો પત્તાના મહેલની જેમ જમીન દોસ્ત થવા લાગી. વાતવરણ રાડારાડ અને ચીસાચીસથી ડરામણું ભાસવા લાગ્યું. ક્ષણોમાં ગુર્જરી ધરા સ્મશાન ભાસવા લાગી.

ભૂંકપ વિશે વધુ અહેવાલ અને ફોટોગ્રાફ્સ જોવા માટે સ્લાઈડર પર ક્લિક કરો...

બારમી વરસ: કચ્છમાં ભૂકંપ આવ્યો, ત્યારે દિલ્હીમાં શું બન્યું ?

કચ્છનો પુરાતત્વીય વારસો દાયકાથી ભગવાન ભરોસે


Your Opinion
 
 
Code:
3 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment