Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gujarat >> Ahmedabad District >> sanand
 

અકસ્માત

 
Source:   |   Last Updated 4:30 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
સાણંદ-વિરમગામ હાઇવે પર બુધવારે બપોરે ૩ વાગ્યે ઇન્ડગિો કાર અને પેસેન્જર રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના સ્થળ પરજ મોત નીપજયાં છે. જ્યારે બે વ્યક્તિઓને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. હાઇવે પર ચાલી રહેલા સમારકામને પગલે રસ્તો સાંકડો હોઇ અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ માની રહી છે, તો બીજી તરફ અકસ્માત બાદ મોડી સાંજ સુધી હાઇવે પર ટ્રાફિક જામ રહ્યો હતો.
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.