ધોળકા તાલુકાના મોટી બોરુ ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમા બુધવારે ગામનો યુવાન ભરવાડ રત્નાભાઇ ખેંગારભાઇ ઉ.વ.આ-૩૦ અને અન્ય બે નાના છોકરાઓ નદીમાં ન્હાવા પડ્યા હતાં.રત્નાભાઈ પાણીમાંથી ઘણીવાર સુધી બહાર ન નીકળતા સાથે આવેલ છોકરાઓએ બુમાબુમ કરી ગામ લોકોને ભેગા કર્યા હતા. ગામ લોકોએ લગભગ એક કલાક સુધી શોધખોળ કરી તેને પાણીમાંથી મૃત હાલતમાં બહાર કાઢÛો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પણ ઘટના સ્થળે પહોંચી જઇ લાશને પી.એમ.અર્થે ધોળકા મોકલી આપી આગળની વધુ કાર્યવાહી હાથ