Advertisement
Home >> Gujarat Election 2012 >> Election Special >> The Newspapers Of Internationl Media And Coverage On Gujarat Election

મોદીના વિજય પર ઓવારી ગયું આંતરરાષ્ટ્રીય મીડિયા

divyabhaskar.com | Dec 21, 2012, 11:16AM IST
 
 


વાંચો..ન્યુયોર્ક ટાઈમ્સ, ટાઈમ અને પાકિસ્તાની અખબારોએ શું લખ્યું


ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી વખત ગુજરાતમાં સત્તા પર આવ્યું છે. જેનો શ્રેય ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવે છે. ગુજરાતના પ્રાદેશિક અને રાષ્ટ્રીય મીડિયાએ મોદીના વિજયની નોંધ લીધી છે. પ્રાદેશિક મીડિયાએ પ્રથમ પેઈજ મોદીની જીત અને ચૂંટણી પરિણામ પર આપ્યું છે, જે સ્વાભાવિક છે. રાષ્ટ્રીય મીડિયામાં પણ મોદીના વિજયના સમાચાર લગભગ તમામ અખબારોએ પ્રથમ પેઈજ પર વિસ્તૃત રીતે છાપ્યા છે.


અખબારોએ મોદીના વિજયના કારણો, વિજયની તસવીરો, મોદીના વિજય ભાષણ, શા કારણો સર કોંગ્રેસ હારી વગેરેનું વિશ્લેષણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયાની નજર પણ ગુજરાતની ચૂંટણીઓ પર હતી. તેમણે પણ ઈન્ડિયા અથવા તો એશિયા પેસિફિ સેક્સન હેઠળ મોદીના વિજયના સમાચાર અગ્રીમતા સાથે છાપ્યા છે. તેમના મતે મોદી માટે દિલ્હી દુર નથી, જ્યાં તેમની અને રાહુલ ગાંધીની વચ્ચે ચૂંટણી જંગ જામશે. 


વધુ અહેવાલ માટે તસવીરો બદલતાં જાવ...

 
 
 

Your Opinion
 
 
Code:
4 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment