Advertisement
Home >> Gujarat Election 2012 >> News >> People Will Vote BJP For A Third Term: Modi

મતદાન કર્યા બાદ કેવી હતી મોદીની બોડી લેન્ગવેજ?

Agency | Dec 17, 2012, 12:06PM IST
 
 


રાજ્યમાં સુશાસન અને વિકાસને લીધે ભાજપ વિજયની હેટ્રિક રચશે : મોદી



ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના દિવસે સવારે 9.50 કલાક આસપાસ રાણિપ ખાતેની નિશાન હાઈસ્કૂલમાંથી મતદાન કર્યું હતું. મતદાન કરવા આવેલા નરેન્દ્ર મોદીની બોડી લેન્ગવેજ અત્યંત આત્મવિશ્વાસ સાથેની દેખાતી હતી. મત આપ્યા બાદ મોદીએ જણાવ્યું કે, વર્તમાન ભાજપ સરકાર વિજયની હેટ્રિક રચશે. રાજ્યમાં સુશાસન અને વિકાસને પગલે સતત ત્રીજી વખત ભાજપ સરકાર બનાવશે.


નરેન્દ્ર મોદી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ


નરેન્દ્ર મોદી મતદાન બાદ બીજું શું બોલ્યા વાંચવા તસવીર સ્ક્રોલ કરો...

 
 
 

Your Opinion
 
 
Code:
10 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment