Advertisement
Home >> Gujarat Election 2012 >> News >> Morva Hadaf Congress Winner Savitaben Khant Dies

ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવ્યા પહેલાં જ ખંડિતઃ એક વિજેતાનું મોત

divyabhaskar.com | Dec 21, 2012, 12:26PM IST
 
 


ગુજરાતની ચૂંટણીમાં ગઇકાલે જાહેર થયેલા પરિણામોમાં પંચમહાલની મોરવા હડફ બેઠકનાં કોંગ્રેસનાં વિજેતા સવિતાબેન ખાંટનું આજે મૃત્યુ થયું હતું. આ સાથે જ ગુજરાતની 13મી વિધાનસભા અસ્તિત્વમાં આવ્યા પહેલાં જ ખંડિત થઇ ગઇ છે. એટલું જ નહીં, ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી વિધાનસભા ખંડિત રહેવાની પરંપરા પણ ચાલુ રહી છે.



સવિતાબેન ગઇકાલે મતગણતરીનાં સ્થળે પટકાતાં તેમને બ્રેઇન હેમરેજ થયું હતું. બાદમાં તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આજે સવારે તેમનું મૃત્યુ થયું હતું.



ગુજરાત વિધાનસભા ક્યારેય 182 બેઠકો જાળવી શકી નથી અને ખંડિત થતી રહી છે. આ પહેલાં 1975માં ચાલુ ચૂંટણીએ જ એક ઉમેદવારનું મૃત્યુ થયું હતું. આવો ગુજરાત વિધાનસભામાં ક્યારે કયા ઉમેદવારનું મૃત્યુ થયું છે તેના ઇતિહાસ પર એક નજર નાંખીએ..



ઇતિહાસ જાણવા માટે ફોટો બદલતા જાવ...

 
 
 

Your Opinion
 
 
Code:
1 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment