Advertisement
Home >> Gujarat Election 2012 >> News >> Modi's Mother Heera Baa Gives Vote In Gandinagar In Gujarat Election 2012

વોટ કરતી વખતે નરેન્દ્ર મોદી વિશે શું બોલ્યા માતા હીરા બા?

divyabhaskar.com | Dec 17, 2012, 10:23AM IST
 
 


ગુજરાતની ચૂંટણીનાં અંતિમ તબક્કામાં આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં માતા હીરા બા ગાંધીનગરનાં સેક્ટર-8 ખાતે વોટ આપવા માટે પહોંચી ગયા હતાં. જીવનનાં નવ દાયકા પસાર કરનારા હીરા બા એક જાગૃત નાગરિક તરીકે વોટ કરવાનું ચૂક્યા ન હતાં. એટલું જ નહીં તેઓ સવારે સવા આઠ વાગ્યે જ મતદાન મથકે પહોંચી ગયા હતાં. બીજી રીતે કહીએ હીરા બા પુત્ર નરેન્દ્ર મોદી કરતાં દોઢ કલાક વહેલાં પહોંચ્યા હતાં અને મતદાન કર્યું હતું.



હીરા બાએ વોટ કરતી વખતે મીડિયા સાથે વાતચીત કરી હતી અને મોદી વિશે કંઇક ખાસ કહ્યું હતું. આખરે શું છે આ ખાસ તે વાંચવા માટે ફોટો બદલો..



 



 

 
 
 

Your Opinion
 
 
Code:
1 + 9

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment