Home >> Gujarat Election 2012 >> Gupshup >> Fate Of These Classes Will Also Be Decided On 20 December
ચૂંટણી સાથે જોડાયેલા આ લોકોનાં ભવિષ્યનો પણ કાલે ફેંસલો
divyabhaskar.com
| Dec 19, 2012, 15:33PM IST

ગુજરાતની ચૂંટણીમાં 20 ડીસેમ્બરે કેટલાય ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો થશે તે તો નક્કી જ છે. પરંતુ તે સાથે સાથે ચૂંટણી સાથે જોડાયેલા એવા કેટલાય લોકો અને ઘટકો છે જેનો ફેંસલો પણ 20 ડીસેમ્બરે જ આવશે. ભાજપ, કોંગ્રેસ, જીપીપી, એનસીપી સિવાય પણ એવા પક્ષકારો છે જે આખી ચૂંટણીમાં સક્રિય રહ્યા હતાં.
આખરે કોણ છે આ પક્ષકારો અને કેવી રીતે થશે તેમના ભાવિનો ફેંસલો..વાંચીએ ખાસ રીપોર્ટ





