- તમારી ટીશર્ટ જ તમારો મોબાઇલ કે ગેઝેટની બેટરી હશે
- તેનાથી ગેઝેટના 100 વોલ્ટ સુધી પાવર મળશે
- કેનેડાની વૈજ્ઞાનિકે એક એવી બેટરી બનાવી છે, જેને ફેબ્રિકની જેમ જ પહેરવા પણ જઇ શકે છે
- આ બેટરી તમારી ટી-શર્ટથી જોડાશે. તેમાં લાગેલી એલઇડી તમારી બેટરીને ખત્મ થવાનો સંકેત આપશે
તમારા ગેઝેટની બેટરી પૂરી થવાના ડરથી ચાર્જર સાથે રાખનારાઓ હવે આમ કરવાની કોઇ જરૂર નથી. બસ પોતાની ટી-શર્ટ પહેરો અને નીકળી પડો ચાર્જર વગરના લાંબા સફર પર. હવે તમે વિચારી રહ્યા હશો કે બેટરીની ટી-શર્ટથી ક્યાં લેવા-દેવા. જી હા, જનાબ લેવા-દેવા છે. ટૂંક સમયમાં જ તમારી ટીશર્ટ જ તમારો મોબાઇલ કે ગેઝેટની બેટરી હશે. તેનાથી ગેઝેટના 100 વોલ્ટ સુધી પાવર મળશે.
જો કે વાત એમ છે કે કેનેડાની વૈજ્ઞાનિકે એક એવી બેટરી બનાવી છે, જેને ફેબ્રિકની જેમ જ પહેરવા પણ જઇ શકે છે. આ બેટરી તમારી ટી-શર્ટથી જોડાશે. તેમાં લાગેલી એલઇડી તમારી બેટરીને ખત્મ થવાનો સંકેત આપશે. જો કે જાણકારો હજુ તેને કેટલીક હદ સુધી કપડા માટે શ્રેષ્ઠ માનવામાં આવતું નથી.
દિલચસ્પ વાત એ છે કે આ કારનામું કેનેડાના પોલિટેકનિક સ્કૂલ ઓફ મોંટ્રેલના મેકસિમ અને તેના સાથીઓને કર્યો છે. આ બેટરીને લીથિયમ આયર્ન ફાસ્ફેટ અને લીથિયમ ટીટાનેટા એનોડની મદદથી બનાવામાં આવી છે. આ તમામ થર્મોપ્લાસ્ટિક મેટિરિયલની સરળતાથી ગરમ કરીને ટી-શર્ટને આકારના હિસાબથી ફેલાઇ શકે છે.
મૈકસિમનું કહેવું છે કે આ પૂરી રીતે પહેરવામાં આવતી બેટરી છે. 100 વોલ્ટ સુધી પાવર વાળી આ બેટરીમાં બિલકુલ પણ લિક્વિડ ઇલેક્ટ્રોલાઇટ્સ નથી. પૂરી ટીમ હવે તેને પૂરી રીતે વોટરપ્રૂફ અને વોશેબલમાં બનાવામાં લાગી ગઇ છે.