Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gadgets >> Latest
 

સૌથી મોંઘો આ મોબાઇલ,ખરીદતા છૂટી જશે પરસેવો

 
Source: Business Desk   |   Last Updated 4:28 PM [IST](13/02/2012)
 
 
 
 
 

-જ્વેલ ડાયમન્ડ,પ્લેટિનમ,સોનું જડેલું છે આ ફોનમાં -સરફેસમાં 100 કેરેટના 500 ગ્રેન ડાયમન્ડ -નેવીગેશન બટનમાં 7.4 કેરેટનો ડાયમન્ડ રોઝ

તમને ખબર છે કે દુનિયાનો સૌથી મોંઘો મોબાઇલ કયો છે? તેની કિંમત કેટલી છે? જો તમે નથી જાણતા તો તમને જણાવી દઇએ. ડાયમન્ડ રોઝ આઇફોન 4 દુનિયાનો સૌથી મોંઘો મોબાઇલ ફોન છે. 40 કરોડ રૂપિયાની કિંમતના આ મોબાઇલને ખરીદવામાં અચ્છા અચ્છાના પરસેવા છૂટી જાય છે.

ડાયમન્ડ રોસ આઇફોન 4માં ધરતીના 3 મોંઘા જ્વેલ ડાયમન્ડ, પ્લેટિમન અને સોનું લગાડવામાં આવ્યા છે. તેના દરેક સરફેસમાં 100 કેરેટના 500 ગ્રેન ડાયમન્ડ જડેલા છે. 32 જીબીવાળા આ મોબાઇલને હજુ સુધી જૂજ લોકો જ ખરીદી શક્યા છે.

આઇફોન 4 ના નેવીગેશન બટનમાં 7.4 કેરેટનો ડાયમન્ડ રોસ લગાડેલો છે. જો કે તેને સરળતાથી કાઢીને કોઇ રિંગ કે જ્વેલરીમાં લગાવી શકાય છે. ડાયમન્ડ રોસ ફોનના પાછળના ભાગને રોસ ગોલ્ડમાંથી તૈયાર કરાયો છે. તેના લોગોમાં પણ 53 ડાયમન્ડ લગાડેલા છે.




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.