તમારા માટે કયો 3G પ્લાન હોઇ શકે છે સૌથી સારો
Business Desk
| Aug 02, 2012, 15:30PM IST

3જી ફોન તો ખરીદી લીધો, પરંતુ શું તમારી પાસે એ માહિતી છે કે કયો ઓપરેટર તમને સૌથી સારી સુવિધા આપી શકે છે. ઓપરેટર્સના સરખા જેવા પ્લાન્સ જોઇને તમે કન્ફ્યુઝ તો ચોક્કસ થઇ જતા હશો કે એરટેલ, એરસેલ, બીએસએનએલ, આઇડિયા, રિલાયન્સ, ટાટા ડૉકોમો કે વોડાફોનમાંથી કોનો પ્લાન પસંદ કરવો. તો આવો અમે તમને જણાવીએ કે કયા પ્લાન તમારા માટે બેસ્ટ છે.







