દેશમાં સસ્તા સ્માર્ટફોની જાણે વણઝાર લાગી છે. એક પછી એક દેશી અને વિદેશી કંપનીઓ પોતાનો બજાર હિસ્સો વધારવા માટે અવનવા ફીચર્સ સાથેનાં ફોન લોન્ચ કરી રહી છે. નવા વર્ષની શરૂઆત પણ આ જ ટ્રેન્ડ સાથે થઇ છે. ભારતીય મોબાઇલ કંપની સ્પાઇસે 3.5 ઇંચના ડિસ્પ્લે સાથેનો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે.
આગળ જુઓ સ્માર્ટફોનનાં ફીચર્સ-