Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
 

જુઓ દુનિયાના 5 સૌથી મોટા શોપિંગ મોલ તસવીરોમાં

Source: Business Bureau   |   Last Updated 1:24 PM [IST](09/02/2012)
 
 
 
|  

સસ્તુ અને સારૂ, અને જે જોઈએ તે એક જ જગ્યાએથી મળી રહે, જી હાં એટલે કે શોપિંગ મોલ. પરંતુ આજે શોપિંગ મોલ એટલા માટે પણ વધારે લોકપ્રિયતા પ્રાપ્ત કરી રહ્યાં છે કેમ કે તેઓ ગ્રાહકોને ખરીદીની સાથે-સાથે તેમને મનોરંજન, થિયેટર, ગેમ્સ અને રેસ્ટોરેન્ટ જેવી સુવિધાઓ આપવા લાગ્યા છે. અહીં તમને દુનિયાના કેટલાક શોપિંગ મોલ વીશે જણાવી રહ્યાં છીએ જે દુનિયામાં સૌથી વિશાળ આકાર ધરાવે છે.


 

ન્યૂ સાઉથ ચાઇના મોલ(ચાઇના)- ડોંગુઆના ગ્રોસ લીઝાબેલ વિસ્તારમાં સ્થિત આ મોલ દુનિયાનો સૌથી મોટો શોપિંગ મોલ છે.
 

ગોલ્ડન રિસોર્સિઝ શોપિંગ મોલ(ચાઇના)- દુનિયાના સૌથી મોટા શોપિંગ મોલમાં ચીનનો વધુ એક મોલ શામેલ કરાયો છે જે બેઈઝિંગના ફોર્થ રિંગ રોડ ખાતે સ્થિત છે.
 

એસએમ સીટી નોર્થ એડ્સા (ફિલિપાઇન્સ)- ફિલિપાઇન્સના ક્યૂઝોન સિટી ખાતે આવેલો આ મોલ દુનિયાના સૌથી મોટા મોલમાં શામેલ કરવામાં આવ્યો છે. તેના વિસ્તારની દ્રષ્ટિએ આ મોલને સૌથી મોટા શોપિંગ મોલ્સમાં શામેલ કરવામાં આવ્યો છે.
 

1 ઉતામા (મલેશિયા)- પેટાલિંગ જાયા અને સેલાન્ગોરના ઉત્તરી ભાગમાં સ્થિત ઉતામા બંદરમાં ઓ લોકપ્રિય શોપિંગ મોલ આવેલો છે. આ મોલ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના તમન તુન ડૉ ઇસ્માઇલની એક્ઝેટ સામેની બાજુએ આવેલો છે.
 

સેન્ટરવર્લ્ડ(થાઇલેન્ડ)- થાઇલેન્ડ, બેન્કોકમાં સ્થિત સેન્ટર વર્લ્ડ એક દિગ્ગજ શોપિંગ પ્લાઝા અને કોમ્પ્લેક્સ છે. સેન્ટ્રલ પટાનાની માલિકીના આ મોલ હોટેલ, ઑફિસ ટાવર જેવી કેટલીય સુવિધાઓથી સજ્જ છે.
 
 
 
 
 
 
|  
 
 

Your Opinion

 

Code :
9 + 8

(3)
Latest | Popular
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.