Advertisement
Home >> Gadgets >> Reviews >> PHOTOS: The Best And Cheap Sony Camera

PHOTOS: સોનીના સૌથી શ્રેષ્ઠ અને સસ્તા કેમેરા

Business Desk | Jul 10, 2012, 11:54AM IST
 
 


જો તમે કેમેરા ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અથવા તો ભવિષ્યમાં ખરીદવા માંગો છો અને તમે સોની કંપનીના કેમેરા ખરીદવામાં દિલચસ્પી રાખો છો તો અમે તમને બતાવીએ છીએ સોનીના સૌથી બેસ્ટ કેમેરા અંગે -

સોની સાઇબર શોટ DSC-TX55- આ સોનીની સાઇબર શોટ રેન્જનો ટી સીરીઝ કેમેરા છે. આ ખૂબ જ પાતળો કેમેરા છે અને તેની પહોળાઇ અંદાજે 12.2 મિલીમીટર છે. તેમાં 16.2 મેગાપિક્સલના એક્સમોર આર સેંસર લાગેલા છે. જેનાથી બેસ્ટ ક્વોલિટીની તસવીરો ખેંચવામાં મદદ મળે છે. તેમાં 3.3 ઇંચનું એલસીડી ડિસપ્લે લાગેલુ છે. બજારમાં તેની કિંમત 20000 રૂપિયાની આસપાસ છે.


 

Your Opinion
 
 
Code:
1 + 5

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment