Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gadgets >> Latest
 

પહેલી વખત બાળકો માટે લોન્ચ થયો મોબાઇલ ફોન

 
Source: Business Desk   |   Last Updated 3:23 PM [IST](11/02/2012)
 
 
 
 
 

- ચાઇલ્ડ ફોનમાં ઇનબિલ્ટ જીપીએસ છે, જેની મદદથી બાળકોના લોકેશનની સરળતાથી ભાળ મેળવી શકાશે
- આ મોબાઇલમાં સ્ક્રીન નથી
- આ મોબાઇલના પહેલાં ચાર બટન પર કોઇપણ ચાર નંબરોને અસાઇન કરી શકાય છે
- આ મોબાઇલની વચ્ચમાં એક એસઓએસ બટન લગાવેલું છે, જેનાથી એસએમએસ અસાઇન કરી શકાશે
તમે યુવાન, વૃદ્ધ કે મહિલા, પુરુષ માટે ખાસ મોબાઇલ તો જોયા હશે પરંતુ હવે પહેલી વખત બાળકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા એક મોબાઇલ લોન્ચ કરવામાં આવ્યો છે. આ મોબાઇલને ચાઇલ્ડ ફોન નામ આપવામાં આવ્યું છે. આ મોબાઇલમાં ઇનબિલ્ટ જીપીએસ છે, જેની મદદથી બાળકોના લોકેશનની સરળતાથી ભાળ મેળવી શકાય છે.


આ મોબાઇલ ખૂબ જ સાધારણ રીતે બનાવામાં આવ્યો છે, તેમાં સ્ક્રીન નથી. આ મોબાઇલના પહેલાં ચાર બટન પર કોઇપણ ચાર નંબરોને અસાઇન કરી શકાય છે. જેનાથી ઇમરજન્સીમાં બાળકો પોતાના નજીકના લોકો સાથે વાત કરી શકે. આ મોબાઇલની વચ્ચમાં એક એસઓએસ બટન લગાવેલું છે. જેને દબાવતા જ એક એસએમએસ ચાર અસાઇન કરવામાં આવેલા નંબરો પર જતો રહેશે. જો બાળક ખોવાઇ જાય છે તો મોબાઇલમાં લાગેલી જીપીએસની સિસ્ટમની મદદથી બાળકને શોધી શકાય છે. ગ્રાહકોને કંપનીની વેબલાઇટ પર પોતાની લોગઇન ડિટેલ્સ વેબસાઇટ પર નાંખવી પડશે અને જો જીપીઆરએસ કામ કરી રહ્યું નથી તો ફોનમાં જીએસએમ ટેકનિકની મદદથી પણ બાળકો શોધી શકાય છે. આ મોબાઇલની બજારમાં કિંમત 4990 રૂપિયા છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.