લગભગ આપણે બધા જ હવે મોબાઇલ ફોન વાપરતા થઇ ગયા છીએ. હાલ સામાન્ય વ્યક્તિથી માંડી કરોડો-અબજોપતિનાં ખિસ્સામાં એક વસ્તુ સર્વસામાન્ય હોય તો તે છે મોબાઇલ ફોન. જો દરેક વ્યક્તિને મોબાઇલની જરૂર પડતી હોય તો આપણા સેલીબ્રિટીઓ કેવી રીતે આ જરૂરિયાતમાંથી બાકાત રહે. ફરક એટલો હોય છે કે આ સેલીબ્રિટીઓ માટે મોબાઇલ જરૂરિયાત ઉપરાંત સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ બની જાય છે.
તો આગળ જોઇએ કઇ સેલીબ્રિટી કયા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે-
ઉમેરો ચાલુ....