હાલ દુનિયાના સૌથી ઊંચા બિલ્ડિંગ બુર્જ ખલીફાને ટક્કર આપવા માટે સજ્જ થઇ રહ્યું છે આ બિલ્ડિંગ. અઝરબૈજાનની દુનિયાની સૌથી ઊંચી બિલ્ડિંગ બનાવાનો પ્લાન છે. આ બિલ્ડિંગ દક્ષિણ-પશ્ચિમ બાકૂમાં નિર્માણ પામશે. જ્યાં કૃત્રિમ દ્વીપ પણ આકાર લેશે. અઝરબૈજાન ટાવરનું નિર્માણ 2016માં શરૂ કરવાની અને 2018-19માં પૂરૂં થઇ જશે.