Advertisement
Home >> Gadgets >> Latest >> Low Response For Apples Latest Ipad In China

Appleના લેટેસ્ટ આઇપેડને ચીનમાં સુસ્ત પ્રતિસાદ મળતાં આશ્ચર્ય

Agency | Jul 20, 2012, 12:11PM IST
 
 


એપ્પલે આજે ચીનમાં તેનું લેટેસ્ટ આઇપેડ લોન્ચ કર્યું હતું, પણ તેના નવા આઇપેડને સુસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ પહેલા એપલની જે પ્રોડક્ટો અહીં લોન્ચ કરાઇ છે તેમના માટે લોકોનું ગાંડપણ જોવા મળ્યું હતું.
શાંઘાઇ અને બેજિંગમાં સ્ટોરની બહાર લોકોએ શાંતિપૂર્વક લગાડેલી લાઇનો જોઇને ચીનમાં એપલના ઘણા ફેન્સને આશ્ચર્ય થયું હતું. આ લોકો જ એપલની લેટેસ્ટ પ્રોડક્ટ માટે આખી રાત લાઇન લગાવી ઉભા રહેતા હતા.

એપલનું લેટેસ્ટ આઇપેડ અહીં લોન્ચ કરાયું છે, જેમાં વધુ શાર્પ ડિસ્પ્લે, પહેલાના વર્ઝન કરતા વધુ સારો કેમેરા છે. એપલને શેન્ઝન સ્થિત એક કંપની સાથે આઇપેડ નામ વાપરવા અંગેના એક ટ્રેકમાર્કના કેસની 6 કરોડ ડોલરમાં પતાવટ કરી ત્યારબાદ આ લોન્ચિંગ કર્યું હતું.

એપલની પ્રોડક્ટોની ચીનમાં માગ એટલી બધી છે કે લોકો અનઓથોરાઇઝ્ડ ડિલરો પાસેથી પણ ગેજેટ્સ ખરીદે છે. દુકાનો બહાર લાગતી લાઇનોની સમસ્યાને હળવી બનાવવા એપલે તેની પ્રોડક્ટોના ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા શરૂ કરી હતી.




 
 
 

Your Opinion
 
 
Code:
9 + 7

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment