Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gadgets >> Latest
 

એલજીએ દમદાર 'સોલ' અને 'હબ' સ્માર્ટફોન કર્યા લોન્ચ

 
Source: Business Desk   |   Last Updated 4:32 PM [IST](11/02/2012)
 
 
 
 
 

- હાઇ એન્ડ રેન્જમાં એલજીના બંને સ્માર્ટફોન ઘણા દમદાર છે
- એલજી સોલ E730માં 3.8 ઇંચની અલ્ટ્રા એમોલ્ડ સ્ક્રીન આપવામાં આવી છે
-ત્યારે એલજીનો બીજો ફોન હબ E510માં 3.5 ઇંચની ટચ સ્ક્રીન છે
- એલજી સોલની બજાર કિંમત રૂપિયા 19000 અને ઓપ્ટિમસ હબની રૂ.14500
જિંજરબેડ ઓએસથી લેસ એલજીએ બે નવા સ્માર્ટફોન બજારમાં રજૂ કર્યા છે. હાઇ એન્ડ રેન્જમાં એલજીના બંને સ્માર્ટફોન ઘણા દમદાર છે. એલજી સોલ E730માં 3.8 ઇંચની અલ્ટ્રા એમોલ્ડ સ્ક્રીન આપવામાં આવી છે, જે યુઝરને શ્રેષ્ઠ પિક્ચર પ્રોવાઇડ કરે છે.જોવામાં સોલનો લુક ઘણો શાનદાર છે, 9.8 એમએમ આકારના સોલમાં ઇનબિલ્ડ પ્રોસેસર 1.4 ગીગાહર્ટ પ્રોસેસરની સ્પીડ પ્રોવાઇડ કરી છે.


ત્યારે એલજીનો બીજો ફોન હબ E510માં 3.5 ઇંચની ટચ સ્ક્રીન અને 800 મેગાહર્ટના એઆરએમ પ્રોસેસર ઇનબિલ્ડ છે. એલજીના બંને સ્માર્ટફોનમાં અંડ્રોયડ 2.3 જિંજરબ્રેડ ઓપરેટિંગ સિસ્ટમ અપવામાં આવી છે.


એલજી સોલમાં 5 મેગાપિક્સલ ઓટો ફોક્સ કેમેરા છે. જ્યારે એલજી ઓપ્ટિમ હબ માં પાવરફૂલ એઆરએમ પ્રોસેસર, એડ્રીનો 200 જીપીયૂ, એડ્રીનો 200 જીપીયૂ યૂટિલિટી, વાઇફાઇ વગેરે ફીચર્સ છે.


એલજી સોલની બજાર કિંમત રૂપિયા 19000 અને એલજી ઓપ્ટિમસ હબ ની રૂ.14500 છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.