Advertisement
Home >> Gadgets >> Latest >> Lava Launches XOLO X900, World's First Intel-Based

23 એપ્રિલથી સ્માર્ટફોન માર્કેટમાં ઉછળશે આ ધગધગતો લાવા

divyabhaskar.com | Apr 20, 2012, 15:26PM IST
 
 

લાવા ઇન્ટરનેશનલ લિ.એ દુનિયાનો પહેલો ઇન્ટેલ બેસ્ડ સ્માર્ટફોન XOLO X900 લૉન્ચ કરી દીધો છે.

ઇન્ટેલ સ્માર્ટફોન રેફ્રેન્સ ડિઝાઇન ઉપર તૈયાર થયેલો આ XOLO X900 સ્માર્ટફોન 1.6 GHzના ઇન્ટેલ એટમ પ્રોસેસર ઉપર કામ કરે છે.

તેના ફિચર્સ ઉપર એક નજર નાખીયે તો 8 મેગાપિક્સલની ઉચ્ચ ક્ષમતા ધરાવતો કેમેરો ઓછામાં ઓછા એક સેકન્ડમાં 10 ફોટોગ્રાફ્સ કેપ્ચર કરી શકે છે. HSPA+3G connectivity સાથે 400 400 MHz GPU, ફુલ એચડી વીડિયો, અને 4.03 ઇન્ચની ડિસ્પલે.

કંપનીનો આ સ્માર્ટફોન 23 એપ્રિલથી માર્કેટમાં ઉપલબ્ધ કરાવી દેવાશે. જેની ભારતીય બજારમાં કિંમત રહેશે રૂ. 22000. આ સ્માર્ટફોનનુ વજન માત્ર 127 ગ્રામ છે, જે તેને વાપરવામાં પણ સરળ બનાવશે. સ્લિમ લૂક ધરાવે છે આ સ્માર્ટફોન. (વીડિયોઃ સાભાર - ubergizmodotcom)
 
 
 

Your Opinion
 
 
Code:
2 + 10

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment