Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Gadgets >> Latest
 

સસ્તામાં સસ્તો ડ્યુઅલ મોબાઇલ થયો લોન્ચ

 
Source: Business Desk   |   Last Updated 11:30 AM [IST](08/02/2012)
 
 
 
 
 

- કાર્બને પોતાનો નવો મોબાઇલ 333 બજારમાં ઉતારી દીધો છે
- તેની સૌથી મોટી ખાસિયત તેની બેટરી, ડ્યુઅલ સિમ, તેજ મ્યુઝિક અને 12.5 એમએચ ટોર્ચ છે
- આ મોબાઇલની કિંમત 4હજાર રૂપિયાથી ઓછી છે

ઓછી કિંમતમાં શ્રેષ્ઠ મોબાઇલ મેળવવા માંગતા હો તો આ બેસ્ટ ઓપ્શન છે. કાર્બને પોતાનો નવો મોબાઇલ 333 બજારમાં ઉતારી દીધો છે. આ ફોનમાં તે તમામ સુવિધાઓ છે જે કોઇપણ મોબાઇલમાં હોય છે. તેની સૌથી મોટી ખાસિયત તેની બેટરી, ડ્યુઅલ સિમ, તેજ મ્યુઝિક અને 12.5 એમએચ ટોર્ચ છે. આ મોબાઇલ એ લોકો માટે છે જે ઓછી કિંમતમાં શ્રેષ્ઠ મોબાઇલની દરકાર રાખે છે.

આ મોબાઇલ સિલ્વર, બ્લેક અને લાલ રંગમાં ઉપલબ્ધ છે. તેની સ્ક્રીન 2.4 ઇંચની છે. તેનું રિઝોલ્યુશન 320x240 છે. તેની ઇંટરનલ મેમોરી 64 જીબીની છે. જેને 8 જીબી સુધી વધારી શકાય છે. આ મોબાઇલમાં બે જીપીએસ સિમનો ઉપયોગ કરી શકાય છે. જીપીઆરએસની સુવિધા પણ તેમાં આપવામાં આવી છે.

આ સિવાય તેમાં વેપ, બ્લુટૂથ, એમપીથ્રી, એમપી4, ટોર્ચ અને એફએમ રેડિયો જેવી સુવિધાઓ પણ મળશે. આ મોબાઇલની કિંમત 4હજાર રૂપિયાથી ઓછી છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Veena Malik: Sexy Babe
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.