Divya Bhaskar
GADGETS
Home » Gadgets » Latest » Android Smartphones Upto 6000 Rupee

Weekend: 6000 રૂપિયાથી ઓછી કિંમતનાં 15 એન્ડ્રોઇડ સ્માર્ટફોન

Business Bureau | Apr 27, 2013, 09:50AM IST

મોંઘા સ્માર્ટફોન ભલે હાલ ચર્ચામાં હોય, પણ સસ્તા એન્ડ્રોઇડ ફોનનું એક બજાર છે જ, તેમાં બેમત નથી. અને આ બજાર કૂદકેને ભૂંસકે વધી રહ્યું છે. સ્વદેશી મોબાઇલ ઉત્પાદક કંપનીઓ આ બજાર પર રાજ કરે છે,તેમ કહેવામાં પણ કોઇ અતિશયોક્તિ નથી. 5000 રૂપિયાની આસપાસનાં એન્ડ્રોઇડ ફોનની આજે બજારમાં ભરમાર છે. નિર્ણય તમારે લેવાનો છે કે તમને કઇ બ્રાન્ડ કે ફીચર્સ જોઇએ છે.



આવા જ કેટલાક સસ્તા એન્ડ્રોઇડ ફોન અંગે આજે અહીં જણાવાયું છે, આ ફોન તમે 6000 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો-


વધુ વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો-

Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 3

 
Advertisement

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment