Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Unseen And Rare Pictures Of Shah Rukh, Saif, Sanjay, Hrithik's Kids
સંજુબાબા-શાહરૂખના સંતાનોની ના જોયેલી તસવીરો!
divyabhaskar.com
| Dec 23, 2012, 14:18PM IST

સેલિબ્રિટી મીડિયામાં છવાયેલાં રહેતાં હોય છે. સ્ટાર્સના નવા જન્મેલાં સંતાનો પાછળ પણ મીડિયા પાગલ છે. તેમની એક ઝલક માટે મીડિયા અને પાપારાઝીઓ કોઈ પણ હદે જવા તૈયાર થઈ જતાં હોય છે.
સ્ટાર્સ પોતાના સંતાનોને લાઈમલાઈટથી દૂર રાખવા માંગે છે પરંતુ પાપારાઝીઓ ગમે તેમ કરીને સંતાનોની એક ઝલક તો કેમેરામાં કંડારી જ લેતાં હોય છે.
સંજુબાબાને મીડિયા બહુ પસંદ નથી પણ ત્રિશલા સરળતાથી મીડિયા સાથે હળે-મળે છે. તો સંજુબાબાએ પોતાના ટ્વિન્સ ઈકરા અને શહેરાનને મીડિયાથી દૂર રાખે છે.
તસવીરોમાં જુઓ, સ્ટાર્સના સંતાનો.....






