Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Unknown Facts Ramayana Tv Serial Sita Character Deepika Chikhalia

રામાયણના 'સીતા'ના જીવનની અજાણી અને રસપ્રદ વાતો

1 of 9 Photos

નેવુંના દાયકાની શરૂઆત. સમય રવિવાર સવારના સાડા નવ. ટીવી સ્ક્રીન પર દુ:ખી થતો એક ચહેરો અને ભીંજાતી લોકોની આંખો... અહીં વાત થઇ રહી છે પ્રસિદ્ધ ટીવી સિરીયલ રામાયણના એક મહાન પાત્ર સીતાની. જનક પુત્રી સીતાનું પાત્ર બખૂબી નિભાવી દીપિકા ચિખલિયાએ અખૂટ લોકપ્રિયતા મેળવી હતી. સૌંદર્યમય ચેહેરો અને એ ચહેરા પર ઉપસતી ભાવવાહી રેખાઓ તેમજ શરીર પર શોભતા સૌભાગ્યના સોળે શણગાર આ બધુ વસી ગયું છે લોકોના હ્રદયમાં.

દીપિકા ચિખલિયા છેલ્લા ઘણા સમયથી ભાગ્યે જ જાહેર જીવનમાં જોવા મળે છે. મૂળ ગુજરાતી કલાકાર દિપીકા ચિખલિયાએ રામાયણ સિરીયલ બાદ ટૂંક સમયમાં લગ્ન કરી પડદાની લાઇફને અલવિદા કહી દીધી હતી. દીપિકા ચિખલિયાની જીવનની અનેક અજાણી વાતો અમે આજે તમારી સાથે અહીં શેર કરી રહ્યા છીએ....

દીપિકા ચિખલિયાએ કઇ  ફિલ્મમાં આપ્યા હતા હોટ સીન્સ? કોની સાથે કર્યા હતા લગ્ન? રસપ્રદ વિગતો જાણવા આગળ તસવીરો બદલતાં જાવ...


Your Opinion
 
 
Code:
6 + 5

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment