Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Rajanikanth 's Real Look

જુઓ, વાસ્તવમાં કેવો દેખાય છે સુપરસ્ટાર રજનીકાંત

divyabhaskar.com | Dec 12, 2012, 10:06AM IST
 
 


દક્ષિણ ભારતીય સુપરસ્ટાર રજનીકાંતનો આજે 62મો જન્મદિવસ છે. દક્ષિણમાં રજનીકાંત ભગવાનની જેમ પૂજાય છે.



રજનીકાંત આ ઉંમરે પણ એક્શન સીન્સ કોઈ યુવાનને શરમાવે તે રીતે કરવા માટે જાણીતાં છે.



રજનીકાંતના ચાહકોની સંખ્યા અસંખ્ય છે. તેમાં બિગ બીનો પણ ઉમેરો થાય છે. માત્ર બોલિવૂડ જ નહીં પણ વિદેશમાં પણ રજનીકાંતની ફિલ્મ્સનો આગવો વર્ગ છે.



ફિલ્મી પડદે તો રજનીકાંત હેન્ડસમ હંક લાગે છે પણ રિયલમાં કેવા લાગે છે, તેના પર કરીએ એક નજર....

 
 
 

Your Opinion
 
 
Code:
5 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment