Advertisement
Home >> Bollywood >> News >> Bollywood Buzz >> Paresh Rawal Express His Thoughts On Rape

બળાત્કાર મામલે જીન્સમાં પણ છે બદલાવ જરૂરીઃ પરેશ રાવલ

divyabhaskar.com | Dec 29, 2012, 10:37AM IST
 
 


છેલ્લા બાર દિવસથી મોત સામે ઝઝૂમી રહેલી 23 વર્ષીય સામુહિક બળાત્કારની પીડિતાએ શનિવારે સવારે 02:15 વાગ્યે જિંદગીનો છેલ્લો શ્વાસ લીધો હતો. દિલ્હીથી સિંગાપુરમાં સારવાર અર્થે પીડિતાને ખસેડવામાં આવી હતી. પીડિતાનાં મોત પાછળનું મુખ્ય કારણ મલ્ટી ઑર્ગન ફેલ્યુર માનવામાં આવી રહ્યું છે.





બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ દિવ્યભાસ્કરડોટકોમની અમદાવાદ ઓફિસનાં મહેમાન બન્યા હતાં.ત્યારે પીડિતાનાં મૃત્યુનાં એક દિવસ પહેલાં જ દિલ્હી ગેંગ રેપ મામલે તેમની સાથે વાતચીત થઇ હતી.તેમણે આ પ્રકારનાં જઘન્ય અપરાધ કરનારા શખ્સો અને સમાજમાં વ્યાપેલી બદીઓ અંગે પોતાનાં આકરા મિજાજમાં વિચારો રજૂ કર્યાં હતાં.





પરેશ રાવલ સાથેની સમગ્ર વાતચીત અંગે જાણવા ક્લિક કરો આ તસવીરો...


તસવીરો- શૈલેષ પ્રજાપતિ અને પિયુષ પટેલ

 

 
 
 

Your Opinion
 
 
Code:
6 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment