વિતેલી પળોને યાદ કરી સ્ટાર્સ પણ સ્મૃતિઓ કરે છે તાજી!
divyabhaskar.com
| Dec 18, 2012, 12:58PM IST

ફિલ્મ પ્રેમીઓ ગત સપ્તાહે કઇ ફિલ્મ રીલિઝ થઇ,કઇ ફિલ્મે કેટલી કમાણી કરી અથવા ક્યા સ્ટાર્સ સૌથી હિટ રહ્યાં જેવાં સમાચારોથી સતત અપડેટ રહે છે.દિલચસ્પ વાત તો એ છે કે તેની સાથે સાથે લોકો જુનાં સંસ્મરણો અને ફોટોગ્રાફ્સ વાંચવા અને જોવા માગે છે.જેથી આજે અમે તમને બોલિવૂડ સ્મૃતિઓમાં ડૂબકી લગાવવા વિતેલી ક્ષણો બતાવી રહ્યાં છીએ.
તસવીરો જોઇને ઓળખો આ સ્ટાર્સેને





