બી.આર.ચોપારાની 'મહાભારત' ટીવી સિરીયલ જોઇ હશે તો તમે એક ચહેરાને ક્યારેય નહીં ભૂલી શકો. તેજ ઝરતાં ચહેરા પર સતત રેલાતું મંદ મંદ હાસ્ય અને મૃદુ અવાજથી ભગવાન શ્રીકૃષ્ણના પાત્રએ લોકોના દીલ જીતી લીધા હતા. મરાઠી કલાકાર નિતીશ ભારદ્વાજે આ પાત્રમાં એવો તે જીવ રેડી દીધો હતો કે લોકો તેને જ ભગવાન કૃષ્ણ માનવા લાગ્યા હતા. (તસવીરો સૌજન્ય-ફેસબૂક)
ભગવાન કૃષ્ણનું પાત્ર ભજવી લોકોના દીલમાં વિશિષ્ટ સ્થાન મેળનાર નિતીશ ભારદ્વાજના જીવનની અજાણી વાતો પર આવો કરીએ નજર....આ અંગેની રસપ્રદ વાતો જાણવા તસવીરો બદલતાં જાવ...