Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Bollywood >> News >> Gossip
 

અક્કીને કોનો ડર લાગે છે?

 
Source: Agency, Mumbai   |   Last Updated 3:02 PM [IST](02/09/2010)
 
 
 
 
 
ખેલાડી અક્ષય કુમારને પણ કોઈનો ડર લાગે છે. આની આગળ અક્કીની બોલતી જ બંધ થઈ જાય છે. જો કે આ વ્યક્તિ છે ફરાહ ખાન.

અક્ષય ફરાહ ખાનની ફિલ્મ તીસ માર ખાનમાં કામ કરી રહ્યો છે. જો કે ફિલ્મનું શુટિંગ પૂર્ણ થવામાં છે. તેમ છતાં અક્કીને ફરાહનો ડર લાગ્યા કરે છે.

થોડા સમય પહેલા જ અક્ષયે ફિલ્મના સેટ પર મોડો પહોંચ્યો છે. અક્ષય કુમાર મુંબઈના ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો. તે દિવસે મુંબઈમાં ભારે વરસાદ હતો.

અક્ષય મોડો પહોંચતા ફરાહ તેની પર ગુસ્સે થઈ ગઈ હતી.






 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.