હોલિવૂડ અભિનેત્રીઓની વાત જ નીરાળી હોય છે. સેક્સી અભિનેત્રી ડેમી મૂર પહેલા કરતાં પણ વધારે હોટ એન્ડ સેક્સી લાગી રહી છે. હાલમાં જ ડેમીએ બિકીની પહેરેલા કેટલાંક ફોટા ટ્વિટર પર પોસ્ટ કર્યા છે.
ડેમીએ 10 વર્ષ પહેલાના પણ ફોટા અપલોડ કર્યા છે. તેના કરતાં આજના ફોટા વધારે સેક્સી દેખાઈ રહ્યા છે. ડેમીનું ફિગર વધારે માદક લાગે છે.
30 લાખ કરતાં પણ વધારે ઓનલાઈન ચાહકો ધરાવતી ડેમી 47 વર્ષની છે પરંતુ આ ઉંમરે પણ તે એટલી જ હોટ દેખાઈ રહી છે. ડેમી પર જાણે ઉંમરની અસર જ ના થઈ હોય તેમ લાગી રહ્યું છે. તે વૃદ્ધ થવાને બદલે વધારે વધારે હોટ દેખાવા લાગી છે.